STORYMIRROR
*આજકાલ*...
*આજકાલ*...
*આજકાલ*...
“
*આજકાલ* ૪-૧-૨૦૨૨
આજકાલ તો એવો માહોલ સર્જાયો છે કે,
જુઠ્ઠાં લોકોનું ઘેટાં નું ટોળું ભેગું થઈ એકજ દિશામાં ગાડરીયા પ્રવાહ ની જેમ ચાલતું હોય અને જો તમે સત્યનાં માર્ગે આગળ વધતાં હોય અલગ રસ્તો કરીને તો ઘેટાં નું ટોળું એકઠું થઈ તમને બદનામ કરે અને છતાંય તમે તમારા જ રસ્તે એકલાં આગળ વધતાં રહો તો તમને ગાંડા ( પાગલ ) સમજીને પથ્થર મારો કરે..
આજની વાતચીત નાં અંશ..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰
”
32
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App