“
આજ ના દિલ નો હાલ...
હું આજે પણ મારા નામની પાછળ મારા માતાપિતા નું નામ લખું છું,
એટલે નઈ કે,
એમના નામોથી લોકો ઓળખતા થાય કે મારું નામ થાય...
પણ એટલે કે,
જયારે મારા માતાપિતા મારું નામ વાંચે તો પોતાના નામની આગળ મારું નામ વાંચી ગર્વ અનુભવે...
#Ritu Amrutlal Aghera
”