Plz vote.... https://awards.storymirror.com/program/d53e7693-a0a9-489d-b02d-e61d85e1900e/gujarati/author/4wp5whok/poem
#આજ ના દિલ નો હાલ... બેહદ દર્દ તો ત્યારે થાય સાહેબ... જ્યારે કોઈ વાત દિલ માં રાખી ન શકાય... કે કહી પણ ન શકાય....
આજ ના દિલ નો હાલ.... એકવાર પ્રેમ કરી... તોડયું દિલ હજારો વાર... નહિ પૂછું કમ...તમે આવું કરીયુ... તોડી દિલ જાવાની અનુમતી આજે પણ છે...
આજ ના દિલ નો હાલ... હું મોતી...તમે દોરી....બનો... જો તમે મારા મા હોવ તો હું સુંદર માળા.... જો તમે ના હોવ તો વિખરાયેલા મોતી.... Aghera Ritu Amrutlal..