Aghera Ritu
Literary Captain
45
Posts
12
Followers
5
Following

Be u..always

Share with friends

Plz vote.... https://awards.storymirror.com/program/d53e7693-a0a9-489d-b02d-e61d85e1900e/gujarati/author/4wp5whok/poem

#આજ ના દિલ નો હાલ.... આજ ના લોકોના તન કરતા.... મન તંદુરસ્ત હોવું વધારે જરૂરી છે.....

#આજ ના દિલ નો હાલ... બેહદ દર્દ તો ત્યારે થાય સાહેબ... જ્યારે કોઈ વાત દિલ માં રાખી ન શકાય... કે કહી પણ ન શકાય....

આજ ના દિલ નો હાલ.... એકવાર પ્રેમ કરી... તોડયું દિલ હજારો વાર... નહિ પૂછું કમ...તમે આવું કરીયુ... તોડી દિલ જાવાની અનુમતી આજે પણ છે...

આજ ના દિલ નો હાલ... સૌથી બુધ્ધિશાળી એ માણસ કહેવાય જ હમે ખુશી હોય....

આજ ના દિલ નો હાલ... હું મોતી...તમે દોરી....બનો... જો તમે મારા મા હોવ તો હું સુંદર માળા.... જો તમે ના હોવ તો વિખરાયેલા મોતી.... Aghera Ritu Amrutlal..

આજ ના દિલ નો હાલ... મદદ ને બોજ ના સમજો...મદદ કરવી એ જીમેદારી...છે...

આજ ના દિલ નો હાલ... સ્ત્રી એ સ્ત્રી છે .... જેવી તમારી નજર હશે એવી દેખાશે....

આજ ના દિલ નો હાલ.... તમારા પ્યારમાં સનક હોવી જોઈએ... જે ફ્રકત મારા માટે જ હોવી જોઈએ... Aghera Ritu Amrutlal...


Feed

Library

Write

Notification
Profile