STORYMIRROR

આભાસી...

આભાસી દુનિયા છે આ,બધો જ ભૌતિક ભંગાર છે. નિસ્વાર્થ પ્રભુ ભક્તિ એજ જીવન નો સાચો સાર છે. તમે અહીં માત્ર મહેમાન છો,મૃત્યુ જેવું કશું હોતું નથી. શરીર એ આત્મા કેરો ખાલી કામચલાઉ આકાર છે. -વિપુલ પ્રીત-

By Vipul Borisa
 29


More gujarati quote from Vipul Borisa
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments