STORYMIRROR
*આ વસ્તી*...
*આ વસ્તી*...
*આ વસ્તી*...
“
*આ વસ્તી* થોડામાં ઘણું...૧૩-૭-૨૦૨૧
આ વસ્તી જ્યાં જુઓ ત્યાં વધતી જાય છે,
માણસો, સ્કૂટર, ગાડી, બેકારોની, વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે;
આ વસ્તીને નાથવા માટે કોઈ પગલાં નથી લેવાતાં,
જ્યાં જ્યાં નજર ફરે ત્યાં વસ્તી વસ્તી જ છે.
સાહિત્ય જગતમાં પણ રચનાકારોની મોટી વસ્તી છે,
ભાવના પછી એ રચનાઓ અંતે તો પસ્તી જ છે..
*કોપી આરક્ષિત* *©*
ભાવના ભટ્ટ અમદાવાદ......
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
251
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App