STORYMIRROR
*આ વાત*...
*આ વાત*...
*આ વાત*...
“
*આ વાત* ૨૫-૧-૨૦૨૨
અરે અચાનકજ ગોઠવાઈ ગયું ને
આ વાત સાચી છે એ સાબિત કરવા માટે બુદ્ધિશાળીઓ અને જુઠ્ઠાં ઓને તો બોલવા માટે પણ પ્લાન કરવો પડે છે
હકીકતમાં તો સચ્ચાઇ કંઈક અલગ હોય છે,
એટલે જ ભોળા અને નિખાલસ માણસ ચૂપચાપ રહે છે...
શુભ સવાર.... જય ગણેશ..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
19
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App