STORYMIRROR
*આ...
*આ ખોટી આદતો*...
*આ ખોટી...
“
*આ ખોટી આદતો* ૨૮-૧૨-૨૦૨૧
આ ખોટી આદતો ને ખોટી રમતો,
તારાં મનની બધી આ કાળાશો રે.
સાથે નહીં આવે તારાં કાવાદાવા રે,
તારાં નિંદારસ ને ઈર્ષા તને નડશે રે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
37
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App