STORYMIRROR

*આ દેવી મા*...

*આ દેવી મા* ૬-૫-૨૦૨૧ આ ચેહર મા તો મમતાનો મહાસાગર છે, જે સમજી શકે નાં ચેહર મા ને એ જીવ તો પામર છે. ક્ષમતા એની છે ભવસાગર પાર ઉતરવાની, છતાંય છબછબિયાં કરો તો એ ગાગર છે. ચેહર મા તો અડધું બોલો ને આખી વાત સમજી જાય છે, આજે દિલથી એક જ પ્રાર્થના ચેહર મા આ મહામારીમાં થી સૌને ઉગારજે .. દિલથી કહે છે ભાવના, ચેહર મા એ અણમોલ ખજાનો છે.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 328


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments