“
2019 માં બાપુ દાંડી યાત્રા માટે જવાનું નક્કી કરે તો,
એલા કેયુર, તું મારી સાથે દાંડી યાત્રા પર આવ.
ના,બાપુ મારે મારી રાધા સાથે મુવી જોવા જવાનું છે.
તો પાર્થ તું આવ.
બાપુ ,મને PUBG રમવામાં પણ સમય ઘટે છે.
1930 માં તમે સાથે હોત તો મારા દેશ નું શું થતે.
”