રાતી ચોળી કસણ કસી રે, રાતી કુસુમ રોળ; રાતે સિંદૂર માંગ ભરી રે, મુખ રાતાં તંબોળ. રાતી ચોળી કસણ કસી રે, રાતી કુસુમ રોળ; રાતે સિંદૂર માંગ ભરી રે, મુખ રાતાં તંબોળ.