'ફરી એકવાર દેશની દિકરીઓની લાજ કાંટે તોળાય છે, કેસ થાય, મુદત અપાય, વર્ષો વીતે અને ચીસો શાંત કરાય છે.'... 'ફરી એકવાર દેશની દિકરીઓની લાજ કાંટે તોળાય છે, કેસ થાય, મુદત અપાય, વર્ષો વીતે અને...