'ઊંઘવા લાગી ગયો એવું નથી, લાગલો જાગી ગયો એવું નથી, સાદથી ઊંચા ભલેને બોલતો, ભેદ કો' તાગી ગયો એવું નથી... 'ઊંઘવા લાગી ગયો એવું નથી, લાગલો જાગી ગયો એવું નથી, સાદથી ઊંચા ભલેને બોલતો, ભેદ ક...