કુંજ-કળીઓને હેતે હૂલાવતાં પરભાતે તે દિ' ખીલ્યાં રે એવાં સાથીના સાથમાંહી બેસી મેં ફુલડાં આ ઝીલ્યાં રે... કુંજ-કળીઓને હેતે હૂલાવતાં પરભાતે તે દિ' ખીલ્યાં રે એવાં સાથીના સાથમાંહી બેસી મેં...