ડાંડિ વગાડે ડાંડિયે, હોય ડાંડિયો જેહ; મુકે ડાંડપણ ડાંડિયો, મસ્તી કરતો રેહ. ડાંડિ વગાડે ડાંડિયે, હોય ડાંડિયો જેહ; મુકે ડાંડપણ ડાંડિયો, મસ્તી કરતો રેહ.
નહીં ડાંડિયા સ્હાંડિયા, પણ વળી લોક અજાણ; ન્હાનાં મ્હોટાં નાર નર, સરવે થાય સુજાણ. નહીં ડાંડિયા સ્હાંડિયા, પણ વળી લોક અજાણ; ન્હાનાં મ્હોટાં નાર નર, સરવે થાય સુજાણ.