ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી સોળસે નારજી, મંદિર ઝરુખા મેલી કરી, આસન કીધલાં બહારજી. ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી સોળસે નારજી, મંદિર ઝરુખા મેલી કરી, આસન કીધલાં બહારજી...