અદીઠી આગના ઓલવણહાર જીવો ! અમૃત–ઘોળ્યા ઘણેરા રંગ હો ! રે કલેજા–રંગ હો ! અદીઠી આગના ઓલવણહાર જીવો ! અમૃત–ઘોળ્યા ઘણેરા રંગ હો ! રે કલેજા–રંગ હો !