Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Raval Sagar

Others

4.3  

Raval Sagar

Others

યાદો ભીંજાઈ ગઈ

યાદો ભીંજાઈ ગઈ

1 min
13

યાદો તો ઘણી હતી બાળપણની, વરસાદમાં ભીંજાઈ ગઈ.

મૂકી હતી ખુલ્લા મેદાનમાં, વરસાદના રેલા સાથે વહી ગઈ.

થોડી ભીંજાઈ ગઈ ને થોડી રહી ગઈ એ બાળપણની યાદો રહી ગઈ.

ઢાંકી દીધી છત્રી તોયે વાછટોથી ભીંજાઈ ગઈ. 

હા એ બાળપણની યાદો થોડી થોડી વિસરાઈ ગઈ.

Rate this content
Log in