Vibhuti Desai
Others
નારીની આંખમાં નમી,
મળતી સૌની સહાનુભુતિ !
પુરુષની આંખમાં અમી,
સૌથી રહેતી અજાણી !
પુરુષ કેરો પુરુષાર્થ,
ઢંકાયો કર્તવ્ય પાછળ !
નર-નારી રહે હળીમળી
જીવનરથ સ્વર્ગ કેરી કેડી !
વિશ્વ ચા દિવસ...
અધિક માસ
માતૃ દિવસ
નર્મદે હર
ખેડૂત
ગણતરી
આંતરરાષ્ટ્રીય...
વિશ્વ પુરુષ દ...
લાભપાંચમ
અનંત ચૌદસ