STORYMIRROR

Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

શુભ સવાર

શુભ સવાર

1 min
158

પરીઓની પાંખે સવાર થઈ,


ઠંડા ઠંડા વાયરાને સંગ

લઈ મોગરાની સુગંધ,


પાઠવું સવારનો સંદેશ

રહો સૌ કુશળમંગળ.


Rate this content
Log in