STORYMIRROR

bhatt darshan

Others

2  

bhatt darshan

Others

શેર

શેર

1 min
170

ઉંમર ગમે તે હોઈ બસ ચાહું જોઈએ દર્શન.

આ આંખોમાં માય હજુ કેટલું વ્હાલ છે..


છલકાવા કે વરસવાનો હવે ક્યાં સવાલ છે..

ખુલી કિતાબ

હું ખાલી ખીસ્સે પણ ઘણું બધું કમાયો છું..


જ્યાં પ્રેમ મળ્યો ત્યાં મફત વેચાયો છું. દર્શન...

આ આંખો ના સાચવી શકી કિંમતી આંસુઓને દર્શન

ઘણા બધા ભીના રૂમાલો અમે સાચવી રાખ્યા છે.


Rate this content
Log in

More gujarati poem from bhatt darshan