STORYMIRROR

Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

પુલ

પુલ

1 min
187

ઈજનેરે,

નદી અને સમુદ્ર પર બાંધ્યો પુલ,

ને કરી ગયાં એને પાર.


કોઈક એવો ઈજનેર તો બતાવો,

જે નારી કેરાં નયનોમાંથી


નીકળતાં અશ્રુ પર બાંધી પુલ,

ડોક્યું કરે એનાં દિલમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન