STORYMIRROR

Dr.Yash Patel

Others

2  

Dr.Yash Patel

Others

પ્રાર્થના પ્રભુને

પ્રાર્થના પ્રભુને

1 min
10

દંભ અને અહંકારથી આ હૃદય ભર્યું છે,

ખાલી બસ એક ખૂણામાં થોડી જગ્યા છે,


પ્રાર્થના કે, પ્રભુ તું આવીને એ જગ્યા પુરી દે,

દંભ અને અહંકાર શરીર છોડી જાતા રહે,

આ આખું હૃદય બસ તારા નામે જ રહે.


Rate this content
Log in