STORYMIRROR

Amit Parikh

Others

2  

Amit Parikh

Others

પંથ

પંથ

1 min
13.1K


પંથ જે કાપવાનો છે તારે,
પંથ જે ચાલવાનો છે તારે,
એ આજ છે, એ આજ છે!

ન નામના, ન કિર્તી, ન કોઇ ફળ,
ખેવના છે માત્ર સત્યની હર પળ;
સત્યની શોધમાં, ને સત્યની સમજણ,
જાણવી છે, ને જણાવવી છે હર પળ!


Rate this content
Log in