માતૃભાષા સોહામણી
માતૃભાષા સોહામણી
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
128
મારી માતૃભાષા છે સોહામણી રે લોલ,
એની મીઠાશ છે અણમોલ રે,
મારી માતૃભાષા નો જોટો નહિ જડે રે લોલ.