STORYMIRROR

Hemlata Parmar

Others

4  

Hemlata Parmar

Others

ઝરુખો

ઝરુખો

1 min
317

કર્યો કેવો સંયોગ અનોખો,

રચ્યો કુદરતે હર ચીજ સંગ ઝરુખો.


સૂરજ માટે તાપ ઝરુખો, 

ચંદ્ર માટે રાત ઝરુખો. 


વિહંગ માટે આભ ઝરુખો, 

નિરવ માટે સાંજ ઝરુખો. 


બાળક માટે માત ઝરુખો,

દરિયા માટે સરિતા ઝરુખો.


માનવ માટે હાશ ઝરુખો,

જીવન માટે મોત ઝરુખો. 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hemlata Parmar