STORYMIRROR

Pooja Gadhvi Manthana

Others

2  

Pooja Gadhvi Manthana

Others

હાઈકુ

હાઈકુ

1 min
3.3K


"જીવન રેખા
હાથની હથેળીમાં
માનવ ખેલ"
 
"દીવામાં તેલ
આંખોના અજવાળા
હૃદયની જ્યોત"
 
"આંસુના નેર
સાગરમાં સમાણા
પગલી પ્રીત"
 
"આંખોમાં આંખો
હૃદયની રોશનીમાં
પ્રેમ મિલન"
 
"નોકરીમાં છે
જીવનનું પોષણ
નિવૃત્તિ સુધી"


Rate this content
Log in

More gujarati poem from Pooja Gadhvi Manthana