STORYMIRROR

nagaji rabari

Children Stories Fantasy Children

3  

nagaji rabari

Children Stories Fantasy Children

એક બપોરે

એક બપોરે

1 min
408

મારા ખેતરને શેઢેથી 

લ્યા ઊડી ગઈ સારસી !

 માં,

 ઢોચકીમાં છાસ પાસે રેડી દે

 રોટલાને બાંધી દે.


 આ ચલમની તમાકુમાં કસ નથી

 હારી દિ આ તાપણીમાં ભારવેલો અગ્નિ,

 મને મહુડીની છાય તળે પડી રહેવા દે,

 ભલે આખું આભ રેલી જાય.


 ગળા સમુ ઘાસ ઊગી જાય.

 એલ એઈ,

 બળદને હળે હવે જોતરિશ નહી..

 મારા ખેતરને શેઢેથી.


Rate this content
Log in

More gujarati poem from nagaji rabari