દોસ્ત
દોસ્ત
1 min
214
કલમનાં આ મીઠાં શબ્દો ક્યાંક યાદોની ભીનાશમાં ભીંજાતા જ રહી ગયા,
અનમોલ દોસ્તીનાં સફરને જાણે હસાવતાં થઈ ગયાં...
પલભરની યાદોમાં મીઠાં સપનાંઓને સીંચવવાનાં જ રહી ગયાં...
દોસ્ત ! તારી સાથે વીતાવેલાં મીઠાં પળો આજે મહેકતાં જ રહી ગયાં.
