Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Vibhuti Desai

Others

3.4  

Vibhuti Desai

Others

ધરાનો પિયુ

ધરાનો પિયુ

1 min
15

વરસાદ એટલે ધરાનો પિયુ,

પ્રિયતમા ને મળતાં પહેલાં 

વૃક્ષો ને મળવું પડે.

મેહુલાએ સંદેશો મોકલ્યો છે,

હું તો વરસવા થનગની રહ્યો છું,

મને ઝીલવા વૃક્ષો ક્યાં ?

મને પણ પ્રિયતમા ને મળવા સસુરાલ આવવું છે,

સસુરાલનું કાર્બન ડાયોક્સાઈડનું વાતાવરણ અવરોધે છે.

આપ સૌને વિનંતી, વૃક્ષો વાવો ને સસુરાલનું વાતાવરણ હળવું કરો.

Rate this content
Log in