Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

ભાઈબીજની શુભેચ્છા

ભાઈબીજની શુભેચ્છા

1 min
361


ભઈલો આવે

ભાભીની સંગે

જમાડું પકવાન

મીઠાં મધુરાં

પામું આનંદ


ભઈલો આવે

સપરિવાર

લઈને ઓવારણાં !

કરું તિલક

ભઈલો રાજી


કરું પ્રાર્થના

ભગવાનને

રાખજે સદા સુખી

સપરિવાર

મારા ભાઈને


Rate this content
Log in