STORYMIRROR

Viha Oza

Others

5.0  

Viha Oza

Others

પૂર્ણાહુતિ

પૂર્ણાહુતિ

1 min
205


કોઈપણ પ્રકારના ઝઘડા વગર હંમેશાં સાથે રહેતાં પતિ - પત્નીને જોઈને, કોઈને પણ એમ જ લાગે કે એ બેઉં એકબીજા માટેજ બન્યા છે. એમાં પણ માનવસહજ ઈર્ષ્યા આવે એવી દોમદોમ સાહ્યબી, ખુશહાલ જીવન જાણે કોઈ સપનું હકીકત હોય અને ખુશીઓની છોળો ઉડતી હતી પણ અચાનક એક જાટકે બધું જ ખતમ થઈ ગયું...


Rate this content
Log in