મારું નામ માધુરી વિવેક ગોપુ જ કર છે હું માધુરીના નામે પણ લખું છું અને હું વડોદરા ના વડોદરાની નિવાસી છું શિક્ષિકા છું લેખન વાંચન નો મને શોખ છે
આભની ચમકેલી લીસોટીમાં વાંસલડી દેખાય .. આભની ચમકેલી લીસોટીમાં વાંસલડી દેખાય ..