I'm Jugal and I love to read StoryMirror contents.
તૃષા તણા તલસાટ હવે ના,અમિધાર મન મુગ્ધ કરે ! તૃષા તણા તલસાટ હવે ના,અમિધાર મન મુગ્ધ કરે !
આવતલ ઋતુનાં એંધાણોના ઊભરાટે ભીતર ને બહાર બધું છલક છલ! આવતલ ઋતુનાં એંધાણોના ઊભરાટે ભીતર ને બહાર બધું છલક છલ!
ચોખ્ખાં ચોખ્ખાં તન, મન અને વાણીસંગાથ આવે,સૌની દીધી, સહજ ધરમે, ગંદકીને સ્વીકારે. ચોખ્ખાં ચોખ્ખાં તન, મન અને વાણીસંગાથ આવે,સૌની દીધી, સહજ ધરમે, ગંદકીને સ્વીકારે.