I'm Jeet and I love to read StoryMirror contents.
Share with friendsઉનાળાની તપતી બપોર પછી શમણી સાંજ આવી, ધોમધખતો સૂરજ આથમ્યો ને આકાશમાં ગુલાબી પ્રસરાઇ, મૌસમે પણ પોતાનો મિજાજ બદલ્યો ને ઠંડી વાયરી લહેરાઈ, ક્ષણભરના ભ્રમ બાદ ખ્યાલ આવ્યો કે ખરેખર તો દિલ ને તારી યાદ આવી...