G@jju Damodar
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

13
Posts
1
Followers
1
Following

I'm G@jju and I love to read StoryMirror contents.

Share with friends

"ગંધાતું અને ભીનું શરીર લઈ જ્યારે તે ઘરે પાછો ફર્યો, પપ્પા પપ્પા... કરતું એક બાળક એને દોડીને ભેટી પડ્યું ! બે ક્ષણ માટે જ ભલે પણ પિતાનો પરસેવો માંની મમતાની બરોબરી કરી શક્યો ખરો !"

"તકલીફ મળી રસ્તામાં, માર્યા બીકના પાછળ જોવાઇ ગયું, પપ્પા ત્યાં હાજર જ હતાં ! પછી બીક શું અને એની વાત શું ?"

"માં બની પૂજાતી રહી ધરતી સદાયે, પાછળ આભ આખું વિસરાતું રહ્યું ! સૂરજ સરીખો ચમકાવવા મને, મારા પોતીકા આકાશ ! મારા પિતાનું પગરખું ઘસાતું રહ્યું!"


Feed

Library

Write

Notification
Profile