"ચાડિયુ થઈને ઊભું છે
મુખડું સમયે આંખો ખોલી
ત્યાં જિંદગી ચાલી ગઈ."
એક એવું નિશ્ચિત કાર્ય કે,
જેને માટે સમાન વિચારધારાનુ જૂથ બનાવીને કરવામાં આવતુ કામ એટલે ટીમવર્ક .
થઈ રહ્યો છે ધરામાં કોલાહલ ઘમ્મર વલોણે,
બિચકયુ માનવ મહેરામણ તમ્મર વલોણે.
કામનો નહીં પાર ને થાય છે એવું ગોકીરુ,
શોરબકોર ચડિયાતા માનવી મક્કમ વલોણે.
"જીતેલી જિંદગીની સફળતા એટલે પાવરપોઇન્ટ."
"ઓવર કોન્ફિડન્સથી
કોઈ પણ કાર્ય કરવું
તે મૂર્ખતાની નિશાની છે."
"તાર અને ટપાલનું સુધરેલું ઇલેક્ટ્રોનિક માધ્યમ
એટલે ઈમેલ, જે 20મી સદીનું વાયુ વેગ ડિજિટલ સંદેશા માધ્યમ છે."
"સાનિધ્ય,આધિપત્ય, પ્રકૃતિ અર્થતંત્ર,ભારતની,સંસ્કૃતિનો અમૂલ્ય વારસો અને ગૌરવ એટલે શ્રીરામ."
"સાનિધ્ય,આધિપત્ય, પ્રકૃતિ અર્થતંત્ર,ભારતની,સંસ્કૃતિનો અમૂલ્ય વારસો અને ગૌરવ એટલે શ્રીરામ."
"લાગણી અને એહસાસ અનુભવતું હૃદય હંમેશા કોમળ જ હોય છે."