STORYMIRROR

થઈ રહ્યો છે...

થઈ રહ્યો છે ધરામાં કોલાહલ ઘમ્મર વલોણે, બિચકયુ માનવ મહેરામણ તમ્મર વલોણે. કામનો નહીં પાર ને થાય છે એવું ગોકીરુ, શોરબકોર ચડિયાતા માનવી મક્કમ વલોણે.

By Niky Malay
 15


More gujarati quote from Niky Malay
0 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments