I'm chetan and I love to read StoryMirror contents.
કરી દીધી જિંદગી નામે તારા હવે,મોતની અહીં કોને પડી છે. કરી દીધી જિંદગી નામે તારા હવે,મોતની અહીં કોને પડી છે.
વરસતાં નીરમાં ભીંજાતા તન, છતાં મન કોરા એવી લાગણીઓ સદા અહીં પ્રસરતી વરસતાં નીરમાં ભીંજાતા તન, છતાં મન કોરા એવી લાગણીઓ સદા અહીં પ્રસરતી
બાળી જાત કર્યા ગુરુઅે ઉજળા અમને ઉરે અમારા છબી ગુરુની કોતરી છે બાળી જાત કર્યા ગુરુઅે ઉજળા અમને ઉરે અમારા છબી ગુરુની કોતરી છે
ડુબાડે ફૂલડાંઓને, પથ્થરને એ તારે,એવી સરિતાની વાતો અહીં ગવાતી. ડુબાડે ફૂલડાંઓને, પથ્થરને એ તારે,એવી સરિતાની વાતો અહીં ગવાતી.
સદા હસતો ચહેરો મારો હોય છે ,તો આજ મુખોટો ઉદાસી નો કેમ લાગે છે . સદા હસતો ચહેરો મારો હોય છે ,તો આજ મુખોટો ઉદાસી નો કેમ લાગે છે .
રહેવા દે લાગણી ને છુપી ક્યાંકતુ પીંગળી જાય તો? રહેવા દે લાગણી ને છુપી ક્યાંકતુ પીંગળી જાય તો?
પ્રેમમાં શીદ ને હવે મારે રહેવું અેકલા,પ્રીતને ખુદ ખોળવાની આવશે મોસમ ફરી. પ્રેમમાં શીદ ને હવે મારે રહેવું અેકલા,પ્રીતને ખુદ ખોળવાની આવશે મોસમ ફરી.