Kishor Vala
Literary Lieutenant
4
Posts
0
Followers
0
Following

Teacher Anchor Author PhD scholar

Share with friends

લેરમા..ગયું. રવિ: તમે લગન કર્યા 'તા એને તો પાંચ જ વરહ થયાં તોય તમારી આવી પાગલ જેવી હાલત કેમ થઈ ગઈ? કવિ: મારું બધું લેરમા ગયું... રવિ: એટલે ? કવિ: પાંચ વરહ પહેલાં જે ભેગું કર્યું તું એ પત્ની લાવવાની લેર(મોજ-શોખ)માં સંપત્તિ ગઈ... અને કોરોનાની લેરમા પત્ની બીજાને ભાગી ગઈ... ...કિશોર વાળા

ઈશ્વર જેટલો રહેમદિલ કોઈ નથી... આપણે બેલયાનત પ્રવૃત્તિઓ કરીએ ત્યારે ઈશ્વર એવાં સંજોગો નિર્માણ કરે કે જે શરૂઆતમાં ઢાકી દે છે જેને આપણે આપણી ચાલાકી સમજી લઈએ છીએ.. એ જ લજ્જાવિહીન પ્રવૃત્તિઓ આગળ ચાલતાં જાહેર થાય એ પછી જ આપણે શરમથી કદાચ સુધરીએ છીએ. ...કિશોર વાળા


Feed

Library

Write

Notification
Profile