I AM THE KAVI SHAH ✍️WRITTER🕊️લખવાની શરૂઆત કોલેજ સમયથી કરી હતી.લગભગ ૨૦૧૭માં એક પોસ્ટ સોશિયલ મીડિયા ફેસબુક પર અપલોડ કરી હતી.ત્યાં પ્રેક્ષકો ના સારા પ્રતિભાવથી અવારનવાર લેખો,નાની મોટી વાર્તાઓ અને ક્યારેક કવિતા પ્રસ્તુત કરતી આવી છુ. ત્યારબાદ મિત્રો ના સલાહસૂચનથી પ્રતિલિપિ અને માતૃભારતી જેવા... Read more
Share with friendsશું હતા શું થઈ ગયા અને શું થઇસુ?? જીવનની રેલગાડી માં સુખ દુઃખ ના સરખા ભાગીદાર બનીશું.. ના જોયા કોઈ સંઘર્ષ આપણા અહી, સફળ થયા ની તસવીરો માં હસતા મુખે અંદરોઅંદર મુંઝવતા જઈસુ.. - THE KAVI ✍️🕊️
વર્ષો બાદ આ લ્હાવો મળ્યો મામા ના ઘરના ખૂણે થી ખોવાયેલો એક યાદો નો આલ્બમ મળ્યો... બાળપણની શરારત નો એક નાનકડો ટચૂકો મળ્યો... ખોવાયેલી દોડતી જીંદગી માંથી ફરીથી બાળપણ જીવવવાનો એક મોકો મળ્યો.. - THE KAVI ✍️🕊️
मेरी रणछोड़राय के प्रति भक्ति से अगर मुझे कोई पागल समझे तो वो भी मंजूर है मुझे क्युकी जब कोई नही था तब एक वही परम पुरुषोत्तम मेरे सबकुछ थे डाकोर के नाथ राजाधिराज राजा रणछोड़राय - कवि शाह✍️🕊️