I AM THE KAVI SHAH
✍️WRITTER🕊️લખવાની શરૂઆત કોલેજ સમયથી કરી હતી.લગભગ ૨૦૧૭માં એક પોસ્ટ સોશિયલ મીડિયા ફેસબુક પર અપલોડ કરી હતી.ત્યાં પ્રેક્ષકો ના સારા પ્રતિભાવથી અવારનવાર લેખો,નાની મોટી વાર્તાઓ અને ક્યારેક કવિતા પ્રસ્તુત કરતી આવી છુ. ત્યારબાદ મિત્રો ના સલાહસૂચનથી પ્રતિલિપિ અને માતૃભારતી જેવા... Read more
I AM THE KAVI SHAH
✍️WRITTER🕊️લખવાની શરૂઆત કોલેજ સમયથી કરી હતી.લગભગ ૨૦૧૭માં એક પોસ્ટ સોશિયલ મીડિયા ફેસબુક પર અપલોડ કરી હતી.ત્યાં પ્રેક્ષકો ના સારા પ્રતિભાવથી અવારનવાર લેખો,નાની મોટી વાર્તાઓ અને ક્યારેક કવિતા પ્રસ્તુત કરતી આવી છુ. ત્યારબાદ મિત્રો ના સલાહસૂચનથી પ્રતિલિપિ અને માતૃભારતી જેવા પ્લેટફોર્મએ મને લેખિકા બનાવવા માટે રસ્તો બતાવ્યો.આજે હું પોતે મારી You Tube channel ચલાવું છું.સાથે જ ૧૯/૦૨/૨૦૨૦ના રોજ મારા માતા પિતાની લગ્નતિથિ નિમિતે એકવિચાર નામની બુક્લેટ સ્વયં પ્રકાશિત કરી છે.DM ✉️ kavishah773@gmail.com
# 🌍 THE KAVIS WORLD 🌍 #
🙏 कृष्णम् वंदे जगतगुरु 🙏 Read less