પિયુએ હોઠે આપેલી એ ચોકલેટ હદયમાં જ ઓગળી ગઈ,
કેવી લીલા હશે એ ભીનાશની જે આ ધરતીમાં રહી ગઈ !
સીમા પરમાર "અવધિ"
ચોકલેટની મીઠાશ અલ્પ સમય માટે હોય છે મિત્રો, પણ સંબંધોમાં,લાગણીઓમાં અને વ્યવહારમાં મીઠાશ રાખશો તો કોઈકના જીવનમાં આપોઆપ એક ચોકલેટ પ્રોડક્ટ બની જશો અને તમે મીઠા સ્વાદમાં ભળી જશો ! એટલે જ કહું ચોકલેટ જેવા નહિ પણ એવા બનો કે ચોકલેટ બેસ્વાદ બને તમારા વગર મિત્રો.
સીમા પરમાર "અવધિ"