I'm Anita and I love to read StoryMirror contents.
આકાશે મીટ માંડી બેઠું'તુ ચાતક, વર્ષાએ દીધી એની આંખોને રાહત આકાશે મીટ માંડી બેઠું'તુ ચાતક, વર્ષાએ દીધી એની આંખોને રાહત
ઘેરાયા વેદનાના વાદળ ને કાળું થયું આકાશ,હજુ સૂરજ થયો ન ઝળહળ ને ફરી વરસાદ આવ્યો... ઘેરાયા વેદનાના વાદળ ને કાળું થયું આકાશ,હજુ સૂરજ થયો ન ઝળહળ ને ફરી વરસાદ આવ્યો...