I'm Parul and I love to read StoryMirror contents.
ડાળખી ઝૂકી અને ભરતી સલામો તુજને,હે કવિ, તારી ગિરાને જીહ્વા ફૂટી કે શું? ડાળખી ઝૂકી અને ભરતી સલામો તુજને,હે કવિ, તારી ગિરાને જીહ્વા ફૂટી કે શું?
બારીમાં મઘમઘતી મોસમ કોળી,ને બારણામાં આવકારો મલકે.. બારીમાં મઘમઘતી મોસમ કોળી,ને બારણામાં આવકારો મલકે..