રાઘવજી માધડ
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

10
Posts
35
Followers
2
Following

સર્જક પરિચય : ડો. રાઘવજી માધડ ગુજરાતી સાહિત્ય,લોકસાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ડો.રાઘવજી માધડનું નામ જાણીતું છે.સાહિત્ય, લોકસાહિત્ય અને શિક્ષણના ૩૫ જેટલા સત્વશીલપુસ્તકોના સર્જક ડો.રાઘવજી માધડનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં તા.૦૧-૦૬-૧૯૬૧ના રોજ થયો છે.માતાનું નામ કાળીબહેન અને... Read more

Share with friends
Earned badges
See all

પ્રેમ એટલે, પાત્રની સ્થિતિ સ્વીકારી એક સાથે વૃદ્ધ થવાની ઘટના.... રાઘવજી માધડ - ૯૪૨૭૦ ૫૦૯૯૫

માણસ ઈચ્છતો હોય છે મને સૌ ઓળખે પણ સાથે કાળજી રાખતો હોય છે, મને કોઈ ઓળખી ન જાય ! રાઘવજી માધડ (સાહિત્યકાર ) ગાંધીનગર મો. ૯૪૨૭૦ ૫૦૯૯૫

સુખ અને દુઃખ એક સ્થિતિ છે.... અને આ સ્થિતિ કાયમી હોતી નથી... આટલું સમજાય તો સુખ-દુઃખ નો સવાલ જ પેદા ન થાય - રાઘવજી માધડ (ગાંધીનગર )

જે મળે તે ગમે નહી અને ગમે તે મળે નહી....તો શું કરવાનું ? જે મળ્યું તેને ગમતું કરવાનું કળા કેળવવી પડે...જે જીવનમાં સંતોષ અને આનંદ આપે છે ! -રાઘવજી માધડ (ગાંધીનગર )

બને છે એવું, મળ્યું હોય તે ગમે નહી અને ગમતું હોય તે મળે નહી.... આ બંનેની વચ્ચેથી જીવનનો પ્રવાહ વહ્યા કરતો રહે છે. - રાઘવજી માધડ

વાર્તા લેખક પૂરી કરે છે ત્યાંથી વાચકના મનમાં શરુ થાય છે...તેમ થવું જોઈએ. વાર્તા એટલે ક્ષણનો ઝબકારો... થાય ખરો અને ન પણ થાય ! - રાઘવજી માધડ (ગાંધીનગર ) ૯૪૨૭૦ ૫૦૯૯૫


Feed

Library

Write

Notification
Profile