" રાહી " I write Shayri , Poetry and Article
રિમઝિમ રિમઝિમ વરસતું આ ચોમાસું, આટલી ટાઢક કરતું; તો'યે અંતરને દઝાડતું આ ચોમાસું... રિમઝિમ રિમઝિમ વરસતું આ ચોમાસું, આટલી ટાઢક કરતું; તો'યે અંતરને દઝાડતું આ ચોમાસું...