કિરણ મારી કવિતા બનશે ન્હોતી ખબર, પ્રેમની વહેતી સરીતા બનશે ન્હોતી ખબર, ઓચિંતી આવીને બેદર્દ હૈયું ભીંજવી ગઈ! આવી મીઠી મદિરા બનશે ન્હોતી ખબર ~બેદર્દ💞

"મા" વિશેનુ લાખ કરું લખાણ તોય ઓછું પડે, વાંચુ બધા ગ્રંથો અને પુરાણ તોય ઓછું પડે, કોઈ શબ્દોમાં બિરદાવી શકું નહિ હું માની મમતાને, અઢળક કરી લઉં લાગણી તણુ રોકાણ તોય ઓછું પડે ~ બેદર્દ💞
આમ તો હું સાવ સાદો ને સરળ લાગું ભલે, કિન્તુ અઘરાં કામને હું ખૂબ આટોપી શકું ક્યાં કહ્યું છે આપને "બેદર્દ"ને વાંચો જરા, આ ગઝલ જો ઠીક લાગે તો નવી વાંચી શકું ~ "બેદર્દ"