I'm Himal and I love to read StoryMirror contents.
ભાંગી પડાતું હોય છે એની વિદાયથી!લઈ જા મને આ દૂર જનારાથી દૂર ક્યાંક! ભાંગી પડાતું હોય છે એની વિદાયથી!લઈ જા મને આ દૂર જનારાથી દૂર ક્યાંક!
છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે,જરા હિંમત કરીને બસ, હૃદયના ચોરખાને આવ! છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે,જરા હિંમત કરીને બસ, હૃદયના ચોરખાને આવ!
ભીતરે સંઘરીને બેઠો હું,એક તારા ખયાલના દિવસો! ભીતરે સંઘરીને બેઠો હું,એક તારા ખયાલના દિવસો!
બહુ લાગણીની અપેક્ષા ન રાખો!અહીં દુનિયાદારીની ઝાઝી અસર છે. બહુ લાગણીની અપેક્ષા ન રાખો!અહીં દુનિયાદારીની ઝાઝી અસર છે.
કામ ના આવ્યું કશું યે આખરે તો,કેટલું ભેગું કર્યુ'તું સંઘરીને! કામ ના આવ્યું કશું યે આખરે તો,કેટલું ભેગું કર્યુ'તું સંઘરીને!
જિંદગીએ એટલું કહી હાથને ઊંચા કર્યા!સ્હેજ જો ખાટું કે મોળું થાય તો હું શું કરું? જિંદગીએ એટલું કહી હાથને ઊંચા કર્યા!સ્હેજ જો ખાટું કે મોળું થાય તો હું શું કરું?
એ રફૂ કરવાથી સંધાશે ખરું ને?આપણાં સંબંધમાં ફાંકું પડ્યું છે! એ રફૂ કરવાથી સંધાશે ખરું ને?આપણાં સંબંધમાં ફાંકું પડ્યું છે!
હાથથી છો ને સરકતા ચાલ્યા,પણ હતા એ કમાલના દિવસો! હાથથી છો ને સરકતા ચાલ્યા,પણ હતા એ કમાલના દિવસો!
ખેદ એનો છે, મને ના આવડ્યું!બેવફાઈનું ગણિત સીધું હતું; ખેદ એનો છે, મને ના આવડ્યું!બેવફાઈનું ગણિત સીધું હતું;
જીંદગી! જીવવું તને ભારે પડ્યું!હું અમસ્તો સાવ અંજાઈ ગયો; જીંદગી! જીવવું તને ભારે પડ્યું!હું અમસ્તો સાવ અંજાઈ ગયો;