I'm Hitesh and I love to read StoryMirror contents.
એ આવવાનું કહી ફરી ક્યારેય ન આવ્યો, જગ સમક્ષ ઇસ્વરની કબૂલાત અફવા નીકળી. એ આવવાનું કહી ફરી ક્યારેય ન આવ્યો, જગ સમક્ષ ઇસ્વરની કબૂલાત અફવા નીકળી.
આ સંસારમાં ખબર નહિ ક્યારે પડે જરૂર, 'હિતેશ' તું મોતના દેવતાને માનવી રાખ. આ સંસારમાં ખબર નહિ ક્યારે પડે જરૂર, 'હિતેશ' તું મોતના દેવતાને માનવી રાખ.
છે સાવ આસાન ને તોય નહીં સમજાતી,છે આ હર એકનાં કંઠે ગવાયેલી જિંદગી. છે સાવ આસાન ને તોય નહીં સમજાતી,છે આ હર એકનાં કંઠે ગવાયેલી જિંદગી.